શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે આગ સાથે કર્યા ખતરનાક સ્ટન્ટ, ખતરનાક ફાયર ડાન્સ વાયરલ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે નોરાના આ વીડિયોમાં નોરા ફતેહી પોતે કઇ રીતે આ ફાયર ડાન્સ શીખ્યો અને કઇ રીતે તેને અમલી બનાવ્યો, તેના અંગે વાત કરી રહી છે
મુંબઇઃ બૉલીવુડની સુપરહિટ એક્ટ્રેસ નોરા ફતેહીનો એક ફાયર ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આગ સાથેના ખતરનાક સ્ટન્ટ ડાન્સ વાળો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધુમ મચાવી રહ્યો છે. સ્ટ્રીટ ડાન્સર પહેલા નોરાનો ફિલ્મ બાટલા હાઉસમાં આવેલુ નવુ ગીત ચર્ચામાં છે.
નોરાએ આ ફાયર ડાન્સની સ્ટેપ્સ માત્ર બે દિવસમાં શીખ્યા છે. આગ સાથેના ફાયર ડાન્સના સ્ટેપ્સ ખુબજ કઠીન હોય છે. નોરાએ આ વીડિયો પૉસ્ટ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નોરાના આ વીડિયોમાં નોરા ફતેહી પોતે કઇ રીતે આ ફાયર ડાન્સ શીખ્યો અને કઇ રીતે તેને અમલી બનાવ્યો, તેના અંગે વાત કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement