શોધખોળ કરો
GQ એવોર્ડમાં કેટરીના કૈફ, નુસરત ભરૂચા સહિતની એક્ટ્રેસનો જોવા મળ્યો જલવો, જુઓ તસવીરો
1/7

GQ એવોર્ડ્સ સમારોહમાં નુસરત ભરૂચા, નેહા શર્મા, કેટરિના કૈફ સહિતની અભિનેત્રીઓ જોવા મળી હતી.
2/7

GQ એવોર્ડ્સ સમારોહમાં પોતાના ડ્રેસના કારણે નુસરત ભરૂચા ખૂબ જ ચર્ચામાં રહી હતી. નુસરત ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
Published at : 02 Jun 2019 03:43 PM (IST)
Tags :
Actress Katrina KaifView More























