શોધખોળ કરો

નુસરત જહાંએ પતિ સાથે ડાન્સ કરતી તસવીરો કરી શેર, યૂઝર્સે કહ્યું- ક્યારેક સંસદમાં પણ જાઓ

તૃણમૂલ કૉંગ્રેસના સાસંદ નુસરત જહાંએ પતિ સાથે ડાન્સ કરતી હોય તેવી તસવીર શેર કરી છે. જેને લઈને યૂઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.

તૃણમૂલ કૉંગ્રેસના સાસંદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પતિ નિખિલ જૈન સાથે કેટલીક રોમેન્ટિક અને ડાન્સ કરતી તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નુસરત તસવીરમાં પોતાના પતિ નિખિલ સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે. જે કોઈ મેરેજ ફંક્શનની લાગી રહી છે. તસવીરો સામે આવ્યા બાદ તેમના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. જ્યારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. નુસરત જહાંએ પતિ સાથે ડાન્સ કરતી તસવીરો કરી શેર, યૂઝર્સે કહ્યું- ક્યારેક સંસદમાં પણ જાઓ નુસરતને ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું કે, મેડમ ક્યારેયક સંસદમાં પણ જાઓ, આ સમયે તમારે સૌથી વધુ સંસદમાં હોવું જરૂરી છે. ત્યાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.  નુસરત ઘણીવાર તેની તસ્વીરોને લઈને ટ્રોલ થતી રહી છે.
View this post on Instagram
 
Part of the “ knotty “ affair... #AgramainGhagra #shaadiseason #funtimes❤️ with @nikhiljainoffcl @poojaprassad #SaurabhdiRicha

A post shared by Nusrat (@nusratchirps) on

જો કે, સોશિયલ મીડિયા યૂઝર્સ કંઈ પણ કહે પરંતુ નુસરત જહાં પર તેમના કોમેન્ટની કોઈ અસર પડતી નથી. નુસરત હંમેશા બિન્દાસ અંદાજમાં પોતાની તસ્વીરો શેર કરતી રહે છે અને ચર્ચામાં રહે છે. નુસરત જહાંના ઈન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget