શોધખોળ કરો
આ અભિનેત્રીએ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરવાની પાડી ના!
1/5

રણવીર સિંહ બીજી વખત ઝોયા અખ્તર સાથે કામ કરતા જોવા મળશે. આ ઉપરાંત, અલીયા-રણવીર ઘણી એડ્સમાં સાથે દેખાયા છે, તે પ્રથમ વખત સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આલિયા-રણવિર સિવાય, ફિલ્મમાં ચતુર્વેદી અને કલ્કિ કોચલિન પણ જોવા મળશે.
2/5

ઝોયા અખ્તર દિગ્દર્શિત રણવીર સિંહની ફિલ્મ ગલી બોયમાં ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો એક છોકરો જીવનમાં એક સારો રેપર કેવી રીતે બને છે તે બતાવવામાં આવશે.
Published at : 01 Jul 2018 07:31 PM (IST)
View More





















