શોધખોળ કરો

મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત

અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે કોઈને કોઈ બહાને સેલિબ્રિટીની મજાક ઉડાવતો રહે છે. આ વખતે તેનો ટાર્ગેટ કોઈ અન્ય નહીં પરંતુ બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ બની છે.

મુંબઈઃ અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે કોઈને કોઈ બહાને સેલિબ્રિટીની મજાક ઉડાવતો રહે છે. આ વખતે તેનો ટાર્ગેટ કોઈ અન્ય નહીં પરંતુ બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ બની છે. શુક્રવારે કેટરિનાએ તેના પરફોર્મન્સનો ફોટો શેર કર્યો હતો. જેની અર્જુન કપૂરે મજાક ઉડાવી હતી. મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત કેટરીનાએ IIFA એવોર્ડ્સનો ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લેક કલરના સનગ્લાસ પહેરીને નજરે પડી રહી છે. ફોટો શેર કરીને કેટરીના લખ્યું, IIFA આ વર્ષે મુંબઈમાં 20 વર્ષનો જશ્ન મનાવશે. IIFAના સ્ટેજ પર પરફોર્મ કરવાથી અલગ એનર્જી આવે છે. રાહ નથી જોઈ શકાતી. ન્યૂયોર્ક એવોર્ડમાં કાલા ચશ્મા પર પરફોર્મ કર્યું. મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત કેટરીનાના આ ફોટા પર અર્જુન કપૂર તેની મજાક ઉડાવવા લાગ્યો. અર્જુન કપૂરે કમેન્ટ કરી, તેને દિવસે પહેરો, રાતે નહીં. તુ પડવા નથી માંગતી ગર્લ. અર્જુન મલાઇકાના મોટાભાગના ફોટા લાઇક કરતો હોય છે અને ઘણા ફોટા પર કોમેન્ટ પણ કરે છે. મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત અર્જુન કપૂરે કેટરીનાને પ્રથમ વખત ટ્રોલ કરી હોય તેવું પ્રથમ વખત નથી. આ પહેલા અર્જુને કેટરીનાના મેક્સિકો વેકેશનના ફોટ પર પણ આવી કોમેન્ટ કરી હતી. કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે નજરે પડશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. સુરતમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો કઈ ટીમ વચ્ચે થશે ટક્કર દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

ટોપ સ્ટોરી

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
Embed widget