શોધખોળ કરો
ભારતમાં વિરોધ વચ્ચે આ દેશમાં હાઉસફુલ ચાલી રહી છે ‘પદ્માવત’, કરી કરોડોની કમાણી
1/3

નવી દિલ્હીઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવત અમેરિકાના અનેક થિયેટરોમાં હાઉસફુલ ચાલી રહી છે. આ ફિલ્મ 2ડી અને 3ડી એમ બન્નેમાં દર્શાવવામાં આવી રહી છે.
2/3

માત્ર હ્યૂસ્ટનમાં તમામ એએમસી થિયેટરોમાં આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. ફિલ્મના એક દિવસમાં 24 શો ચાલી રહ્યા છે. ફિલ્મે શનિવાર સુધીમાં 34,88,239 ડોલરની કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. આ ફિલ્મે બોલિવૂડમાં અનેક રેકોર્ડ તોડી દીધા છે.
Published at : 30 Jan 2018 07:05 AM (IST)
View More























