શોધખોળ કરો

ભારે વિવાદ વચ્ચે પણ આ શહેરમાં ધડાધડ થઈ રહી છે ‘પદ્માવત’ની એડવાન્સ બુકિંગ

1/5
અલ્લાહબાદ, અમરાવતી, અમૃતસર, અબોહ, ઓરંગાબાદ, બેંગલુરુ, બરેલી, ભઠિંડા, ભુવનેશ્વર, ચંદીગઢ,ચેન્નઈ, કટક, દહેરાદૂનસ દુર્ગાપુર, ગુવાહાટી, હિસાર, હાવડા, હૈદરાબાદ, જાલંધર, જોરહટ, કાનપુર, કોચ્ચિ, કોલ્હાપુર, કોલકાતા, લખનઉ, લુધિયાણા, મેરઠ, મુંબઈ, મેસૂર, નાગપુર, નાંદેડ, નાસિક, પાણીપત, પટિયાલા, પંડીચેરી, પૂણે, રોહતક, સાંગલી, સોલન, સિલીગુડી, સોલાપુર, વિજયવાડા, હિંગોલી, ઓંગોલ જેવા મોટા મોટા શહરેમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરદાર ચાલી રહ્યું છે.

2/5
કરણી સેના દ્વારા અનેક મલ્ટીપ્લેક્સ પર હુમલા બાદ ગુજરાતના થિયેટર એસોસિએશને ફિલ્મની સ્ક્રીનિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ દેશના અન્ય કેટલાક મોટા મોટા શહરોમાં ફિલ્મનું સ્ક્રીનિંગ થવા જઈ રહ્યું છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ સાઈટ પર આ શહરોના નામ આપવામાં આવ્યા છે જ્યાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

3/5
જણાવી દઈએ કે ગુજરાત અને રાજસ્થાન સિવાય હિમાચલ અને હરિયાણામાં પણ ફિલ્મ પર પ્રતિબંધ કરવાની ચર્ચા હતી પણ ઓનલાઈન ટિકીટ બુકિંગમાં હરિયાણા રાજ્યના ફરિદાબાદ, હિસાર, રોહતક જેવા શહેરોમાં પદ્માવતના શૉની સારી એવી એડવાન્સ બુકિંગ ચાલુ છે.

4/5
ફિલ્મના ટ્વિટર હેન્ડલ પર પણ ફિલ્મની એડવાન્સ બુકિંગ માટે લિંક શેર કરવામાં આવી રહી છે અને ચાહકોને રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 24 જાન્યુઆરીઅ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બુક કરાવવા માટે જાણકારી પણ આપવામાં આવી છે. ફિલ્મની સ્ક્રીનિંગને લઈને ચાહકો ખૂબજ ઉત્સાહમાં નજર આવી રહ્યા છે.

5/5
નવી દિલ્લી: સંજય લીલા ભંણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતને રિલીઝ થવાના હવે માત્ર ચાર દિવસ બાકી છે. ત્યારે ફિલ્મને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારમાં ફિલ્મનો વિરોધ યથાવત છે. પરંતુ જે શહેરોમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે તેના માટે ધડાધડ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget