શોધખોળ કરો

‘પદ્માવત’ને લઈને હિંસાની વચ્ચે આ શહેરમાં થયું સૌથી વધારે ‘બુકિંગ’

1/4
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી વિવાદોમાં રહેલી ભણશાળીની ફિલ્મ પદ્માવતને લઈને દર્શકોમાં જોરદાર ક્રેઝ છે. ફિલ્મ આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ ફિલ્મને લઈને અમદાવાદ સહિત અનેક શહેરોમાં હિંસા થઈ રહી છે ત્યારે લોકોમાં ફિલ્મ જોવા માટે લાઈનો લાગી છે. અનેક સિનેમાઘરોમાં પહેલેથી જ તમામ શો હાઉસફુલ થઈ ગયા છે.

2/4
 જોકે ફિલ્મની ટિકિટનો લઈને અનેક જગ્યાએ ખોટી અફવાઓ પણ ફેલાવમાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે અહેવાલ હતા કે દિલ્હી-નોઈયડામાં બધી ટિકિટ વેચાઈ ગઈ છે. આ પ્રકારની ખોટા અહેવાલે ફેન્સ એક સમયે જરૂર નિરાશ કર્યા હતા. જોકે થિયેટર્સમાં શો ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.

3/4
 લોકોમાં ફિલ્મ જોવા માટે એટલો ઉત્સાહ છે કે, ટિકિટ ખરીદવા હોડ લાગી છે. વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ છે કે પદ્માવતને લઈને ચંદીગઢમાં એપ દ્વારા સૌથી વધારે ટિકિટ બુકિંગ થયું છે. પોપ્યુલર મૂવી ટિકિટ બુકિંગ એપનો દાવો છે કે ચંદીગઢ અને મોહાલની થિયેટર્સના 8 મલ્ટીપ્લેક્સમાં 26 પ્રિવ્યૂ શો માટે 25 ટકા સીટ પહેલેથી જ બુક થઈ ગઈ છે. બીજી બાજુ હરિયાણાના કુરુક્ષેત્રમાં પોલીસે શાંતિ વ્યવસ્થા માટે કલમ 144 લગાવી પડી છે.

4/4
 બીજી બાજુ પદ્માવત ફિલ્મને લઈને એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે, લોકો મોંઘામાં મોંઘી ટિકિટ ખરીદવા માટે પણ તૈયાર છે. ટિકિટની કિંમત આકાશને આંબી ગઈ છે. કરણી સેનાનો ડર પણ લોકોની ઉત્સુક્તા ઘટાડી શકી નથી. દિલ્હીના મલ્ટીપ્લેક્સ પીવીઆરમાં પ્લેટિનમ સુપીરિયમાં ફિલ્મ જોવા માટે 2400 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ફિલ્મની પ્લેટિનમ ટિકિટના દર 2200 રૂપિયા છે. સૌથી મજાની વાત એ છે કે, પદ્માવતની એક ટિકિટની કિંમત ટાઈગર ઝિંદા હૈ અને બાહુબલી-2 જેટલી થવા જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Embed widget