શોધખોળ કરો

'ટૉન્ડ બૉડી ને પરફેક્ટ ફિગર'- પાકિસ્તાની એક્ટ્રેસની તસવીરોએ ઇન્ટનેટ પર મચાવી ધમાલ, જુઓ......

મથિરા માત્ર એક મૉડલ જ નથી પરંતુ સાથે સાથે ડાન્સર, ટેલિવિઝન હૉસ્ટ અને એક્ટ્રેસ પણ છે. આ ઉપરાંત Mathira Mohammad કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે. 

Pakistani Model Mathira Mohammad, જ્યારે પણ પાકિસ્તાનની મૉડલકે હીરોઇનનું સાંભળીએ છીએ તો તમારા મનમાં સૂટ સલવાર કે કંઇક ફૂલ કવર્ડ પહેરેલી છોકરીઓ જ આવે છે, પરંતુ આજે અમે તમને પાકિસ્તાનની એવી મૉડલને મળાવી ઓ છીએ જે એટલી બૉલ્ડ છે કે ભારતની બૉલીવુડ એક્ટ્રેસીસ પણ તેની આગળ ફિકી પડી જાય છે. મળો આને, આ છે પાકિસ્તાનની ફેમસ મૉડલ Mathira Mohammad. મથિરા પાકિસ્તાનની જાણીતી મૉડલ છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

મથિરા માત્ર એક મૉડલ જ નથી પરંતુ સાથે સાથે ડાન્સર, ટેલિવિઝન હૉસ્ટ અને એક્ટ્રેસ પણ છે. આ ઉપરાંત Mathira Mohammad કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે. Mathira Mohammad પોતાની બૉલ્ડનેસથી ખુબ ચર્ચામાં રહે છે. જો તમે આનુ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમે પણ ચોંકી જશો કે પાકિસ્તાનમાં પણ આટલી સેક્સી એક્ટ્રેસ હોય છે.

View this post on Instagram
 
A post shared by Mathira M (@real_mathira)

જો વાત કરીએ Mathira Mohammad ની પર્સનલ લાઇફની તો, એક્ટ્રેસનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો છે, તેના પિતાજી સાઉથ આફ્રિકા સાથે સંબંધ ધરાવે છે, અને માં પાકિસ્તાની છે. Mathira Mohammadએ પાકિસ્તાન આવતા પહેલા પોતાની ટ્રેનિંગ પણ ઝિમ્બાબ્વેમાં જ લીધી હતી. 

View this post on Instagram
 
A post shared by Mathira M (@real_mathira)

વર્ષ 2012માં Mathira Mohammad એ પંજાબી સિંગર ફરાન જે મિર્જા સાથે લગ્ન કર્યા હતા. બન્નેને એક દીકરો પણ છે આહિલ રિઝવી, જોકે, 2018માં બન્નેનુ તલાક થઇ ગયુ હતુ. આમ પણ Mathira Mohammad માત્ર બૉલ્ડ કપડાં જ નથી દેખાતી, પરંતુ ઘણીવાર તે સૂટ -સલવારને પણ બહુ જ સુંદરતાથી કેરી કરે છે.

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

Embed widget