શોધખોળ કરો

પાકિસ્તાની એક્ટ્રેસે બૉલ્ડ ડ્રેસમાં ડાન્સ કરીને લોકોને પુછ્યુ -'શું હુ હૉટ લાગી....', મળ્યો આવો જવાબ

આ વીડિયો કેપ્શનને લઇને પાકિસ્તાની ફેન્સ જ મેહવિશ હયાતે ટ્રૉલ કરી રહ્યાં છે, લોકો તેને અશ્લીલતા કહી રહ્યાં છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની હૉટ એક્ટ્રેસ મેહવિશ હયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશ્યલ મીડિયા પર તેનો એક હૉટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લઇને તેના ફેન્સ તેને કલ્ચર અને સભ્યતા પ્રશ્નો કરીને ટ્રૉલ કરી રહ્યાં છે. પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. ખરેખરમાં, મેહવિશ હયાતે જે વીડિયો શેર કર્યો છે, તે અમેરિકાના હ્યૂસ્ટનમાં પાકિસ્તાની કલાજગતના એક એવોર્ડ ફક્શનનો છે. જેમાં મેહવિશ હયાત સેક્સી અને બૉલ્ડ લૂકમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં મેહવિશ હયાતની સાથે સાથી કલાકાર અહસાન ખાન પણ ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસે પિન્ક કલરનો બૉલ્ડ ડ્રેસ પહેર્યો છે, વીડિયો શેર કરતાં એક્ટ્રેસે કેપ્શન લખ્યુ છે- "શું આ તમને હૉટ લાગ્યુ." https://www.instagram.com/tv/B3UDcmwFHSO/?utm_source=ig_web_copy_link આ વીડિયો કેપ્શનને લઇને પાકિસ્તાની ફેન્સ જ મેહવિશ હયાતે ટ્રૉલ કરી રહ્યાં છે, લોકો તેને અશ્લીલતા કહી રહ્યાં છે. પાકિસ્તાની એક્ટ્રેસે બૉલ્ડ ડ્રેસમાં ડાન્સ કરીને લોકોને પુછ્યુ -'શું હુ હૉટ લાગી....', મળ્યો આવો જવાબ એક યૂઝરે ટ્વીટર પર લખ્યુ, ઓ જુઓ, તમગણ-ઇમ્તિયાઝ કેવી રીતે ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મેહવિશે તમગણ-ઇમ્તિયાજ એવોર્ડ મળેલો છે. બીજાએ લખ્યુ- શું આનાથી ખરાબ કંઇ હોઇ શકે. એકે લખ્યુ- શું મેહવિશ આ રીતે પાકિસ્તાની સંસ્કૃતિને ફેલાવી રહી છે. બીજાએ લખ્યુ- શરમ કર મેહવિશ, તુ મુસમાન છે, બૉલીવુડની નકલ કરવાનુ છોડી દે. પાકિસ્તાની એક્ટ્રેસે બૉલ્ડ ડ્રેસમાં ડાન્સ કરીને લોકોને પુછ્યુ -'શું હુ હૉટ લાગી....', મળ્યો આવો જવાબ

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget