શોધખોળ કરો

જાણીતી એક્ટ્રેસને પ્રોડ્યુસરના એજન્ટે કહ્યું, મેડમ તમારું સીલેક્શન થયું છે પણ તમારે ‘કોમ્પ્રોમાઈઝ’ કરવું પડશે....

પલોમી એક થીયેટર બહાર બેઠી હતી ત્યારે એક પુરૂષે પાસે આવીને કહ્યું કે, પોતે હીરોઈનની શોધ કરી રહ્યાં છે.

મુંબઈઃ બોલીવુડમાં અભિનેત્રીઓએ રોલ મેળવવા માટે નિર્માતા, નિર્દેશક, એક્ટર સાથે સેક્સ માણવું પડે છે એવી વાતો આપણે સાંભળીએ છીએ. બોલિવૂડની અભિનેત્રી પલોમી ઘોષે પોતાને આવો જ અનુભવ થયો હોવાનું જણાવ્યું છે.  તેણે પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવી હતી. પલોમી એક થીયેટર બહાર બેઠી હતી ત્યારે એક પુરૂષે પાસે આવીને કહ્યું કે, પોતે હીરોઈનની શોધ કરી રહ્યાં છે. તેણે પલોમીના ફોટો માંગ્યા અને પોતાનું મેઈલ આઈડી આપ્યું. પલોમીએપોતાના ફોટો એ એડ્રેસ પર મોકલી આપ્યાં. પલોમી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે. ત્રણ દિવસ બાદ તેના એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે, મેડમ તમારૂં સિલેક્શન થઈ ગયું છે. તેણે કહ્યું કે, તમને તો ખબર છે ને કે અહીંયા બધું કઈ રીતે થાય છે. તમારે ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને મળવું પડશે. અહીંયાં બધાંએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે તો તમારે પણ ક્રોમ્પ્રોમાઈઝ કરવું પડશે. તેણે કહ્યું કે, તમે સમજો છો ને કઈ રીતે કોમ્પ્રોમાઈઝ કરવાની હું વાત કરૂ છું ?  હવે તમને હું કઈ રીતે કહું ? આ વાત સાંભળી પલોમી હસવા લાગી અને કહ્યું કે, ભાઈ તમે રોન્ગ નંબર પર ફોન કર્યો છે, હવે તમે આ નંબર પર ક્યારેય કોલ ન કરતા. તેણે મારી વાત સાંભળીને કહ્યું કે, સોરી સોરી મેડમ, મે તમને ડિસ્ટર્બ કર્યા.

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget