શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસ લોકડાઉનમાં બહાર ન જઈ શકતી હોવાથી બોડીગાર્ડ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, જાણો પછી શું થયું ?
એક ન્યૂઝ સાથે વાત કરતાં પામેલા એન્ડરસે તેની નવી લવ સ્ટોરી અંગે કહ્યું, હું એવા માણસની બાહોમાં છું જે મને સાચો પ્રેમ કરે છે.
વોશિંગ્ટનઃ ટીવી સીરિયલ બેવોચ (Baywatch)થી વિશ્વ વિખ્યાત થયેલી હોટ એકટ્રેસ પામેલા એન્ડરસનને પોતાના બોડીગાર્ડ ડૈન હેહર્સ્ટ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. હવે ક્રિસમસના દિવસે પામેલાએ બોડીગાર્ડ ડૈન હેહર્સ્ટ સાથે લગ્ન કરી લીધાં છે. લોકડાઉન પહેલાં પામેલાએ ફિલ્મ નિર્માતા જોન પીટર્સ સાથે લગ્ન કર્યાં હતાં પણ તેના જોન પીટર્સ સાથેનાં લગ્ન માત્ર 12 દિવસમાં તૂટી ગયાં હતાં. લોકડાઉ દરમિયાન પામેલા બહાર નિકળી શકતી નહોતી તેથી બોડીગાર્ડ સાથે જ શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો ગાઢ બનતાં આ દંપતીએ ક્રિસમસની સાંજે કેનેડાના વેનકુવર આઇલેન્ડ પર પામેલાના ઘરે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.
એક ન્યૂઝ સાથે વાત કરતાં પામેલા એન્ડરસે તેની નવી લવ સ્ટોરી અંગે કહ્યું, હું એવા માણસની બાહોમાં છું જે મને સાચો પ્રેમ કરે છે. મે ડૈન સાથે જે જગ્યાએ લગ્ન કર્યા છે, તે 25 વર્ષ પહેલા મારા દાદા દાદી પાસેથી મેં ખરીદ્યું હતું. અહીં જ મારા માતાપિતાના લગ્ન થયા હતા અને તેઓ હજી પણ સાથે છે. મને લાગે છે કે આ એક રોમેન્ટિક જગા છે અને મને અહીં શાંતિ મળે છે. પામેલા એન્ડરસનનાં આ છઠ્ઠાં લગ્ન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement