શોધખોળ કરો

Panipat Trailer: અફગાની બાદશાહ બનેલા સંજય દત્તનો દમદાર અંદાજ

બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પાનીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ અફગાનિસ્તાનના બાદશાહ અહમદ શાહ અબદ્લી અને મરાઠાઓના પેશ્વા સદાશિવરાવ ભાઉની વચ્ચે થયું હતું. ફિલ્મમાં સંજય દત્ત અને અર્જુન કપૂર મૂખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં સંજય દત્ત અદમદ શાહ અબ્દાલીની ભૂમિકામાં જોવા મળશે. અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉનો રોલ કરતો જોવા મળશે. તમને બતાવીએ કે સદાશિવ ભાઉ પેશ્વા બાજીરાવના ભાઈ ચિમાજી અપ્પાનો દીકરો હતો. આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા છે અને આશુતોષ ગોવારિકર આ પહેલાં જોધા અકબર જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે.
અર્જુન કપૂર મરાઠી લઢણમાં બોલવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ તેમાં તે વધારે પડતો સફળ થતો નથી. ફિલ્મમાં અર્જુનની પત્નીનો રોલ કૃતિ સેનન કરશે. સંજય દત્ત ફિલ્મના ટ્રેલરમાં દમદાર ભૂમિકા કરતો જોવા મળે છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

Embed widget