શોધખોળ કરો
જૂતા ચોરવા માટે પરણિતી ચોપરાએ માગ્યા 37 કરોડ રૂપિયા, મળ્યો આવો જવાબ
1/4

પરીએ જણાવ્યું કે, મેં જ્યારે નિક પાસે 5 મિલિયન ડોલરની વાત કરી તો તેણે કહ્યું કે, હું તને 10 ડોલર આપીશ. એવામાં હાલમાં ડીલ ફાઈનલ થવી મુશ્કેલ છે. પંરતુ હું તેની પાશે અઢળક રૂપિયા લેવાની છું, એ વાત પાક્કી છે.
2/4

આમતો પરણીતિ ચોપરા અર્જુન કપૂર સાથે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં જોવા મળશે. છ વર્ષ બાદ બન્ને સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ પહેલા ફિલ્મ ઇશ્કઝાદેમાં બન્ને સાથે જોવા મળ્યા હતા.
Published at : 18 Oct 2018 01:24 PM (IST)
View More




















