શોધખોળ કરો

સાઈના નેહવાલની બાયોપિકના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ પરિણીતિ ચોપડા

પરિણીતિ ચોપડા બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં કામ કરવા માટે હાલ ટ્રેનિંગ લઈ રહી છે.

મુંબઈ: પરિણીતિ ચોપડા બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં કામ કરવા માટે હાલ ટ્રેનિંગ લઈ રહી છે. પરિણીતિ હંમેશા ટ્રેનિંગની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ પરિણીતીએ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે પરિણીતિને ઈજા પહોંચી છે.
પરિણીતિ તસવીર શેર કરી છે જેમાં તે બેઠેલી છે અને તેની ડોક પર પટ્ટી લગાવેલી છે. આ તસવીર સાથે કેપ્શનમાં પરિણીતિએ લખ્યું, હું અને સાઈનાની આખી ટીમ પૂરી કોશિશ કરી રહી છે કે મને ઈજા ન પહોંચે પરંતુ ગડબડ થઈ જાય છે. હું બને તેટલો આરામ કરીશ અને ફરી બેડમિન્ટન રમવાનું શરૂ કરીશ.
View this post on Instagram
 
Getting there ... shoot begins SOOOON! #SainaNehwalBiopic

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

View this post on Instagram
 
Me. All day everyday nowadays🏸

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

સાઈના નેહવાલની બાયોપિકમાં આ પહેલા શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી પરંતુ તેને હટાવીને આ ફિલ્મ પરિણીતિ ચોપડાને લેવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ડ્રામાની સિવાય પરિણીતિ ચોપડા હોલીવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનના હિંદી રીમેકમાં કામ કરી રહી છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget