શોધખોળ કરો

બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલની બાયોપિક માટે આ ખાસ તૈયારી કરી છે પરિણીતિ ચોપરા

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલની બાયોપિક છોડી દિધા બાદ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. પરિણીતિએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ પણ શરૂ કરી દિધી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલની બાયોપિક છોડી દિધા બાદ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. પરિણીતિએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ પણ શરૂ કરી દિધી છે. અમોલ ગુપ્તેના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ માટે પરિણીતિ દરરોજ બે કલાક સુધી સાઈના નહેવાલના મેચના ફુટેજ અને વીડિયો જોઈ રહી છે.
View this post on Instagram
 
Post training bliss! 🏸 #Saina

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

રિપોર્ટ્સ મુજબ સાઈના નહેવાલના રોલ માટે પરિણીતિ તેના હાવભાવ અને બોડિ લેગ્વેજ સમજવાની કોશિશ કરી છે. પડદા પર પ્રથમ વખત સ્પોર્ટ્સપર્સનનો રોલ નિભાવવાની તક મળતા પરિણીતિ ખૂબ જ એક્સાટેડ છે. સાઈના નહેવાલની આ બાયોપિક આગામી વર્ષે રિલીઝ થશે. આ પહેલા પરિણીતિ ચોપરા કેસરીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેમેસ્ટ્રી જોવા મળી હતી. કેસરી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ એક્ટ્રેસે શેર કરી ન્યૂડ તસવીરો તો થઇ ગઇ ટ્રૉલ, ફેન્સ બોલ્યા- તમે જ રેપ કરવા ઉકસાવો છો...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget