શોધખોળ કરો

'બહેનના કારણે ચાલે છે, પોતાનામાં દમ નથી', બૉલ્ડ તસવીર પર પરિણીતિને લોકોએ કરી ટ્રૉલ

1/7
2/7
વળી, એક યૂઝરે તો પરિણીતિની તસવીર પર કટાક્ષ પણ કર્યો, તેને લખ્યુ આ ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની બહેનના કારણે ચાલે છે. પોતાનામાં દમ નથી.

3/7
અન્ય એક યૂઝરે લખ્યુ કે તસવીર પર સસ્તુ પ્રમૉશન, કપડાં પહેરી લે, અશ્લીલ થઇ ગયું.

4/7
 એક અન્ય યૂઝરે પરિણીતિની તસવીર પર કૉમેન્ટ કરીને લખ્યુ કે જીમ જોઇન કરી લે, કર્વ્સ નથી. માત્ર ફેટ જ છે ચારેય બાજુ.

5/7
પરિણીતિની આ તસવીરને સોશ્યલ મીડિયા પર જબદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યુ
પરિણીતિની આ તસવીરને સોશ્યલ મીડિયા પર જબદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યુ "એક્ટિંગમાં તો ઠીકઠાક છ, એવી વસ્તુઓ અજમાવવાની કોશિશ ના કરો, તારા પર શૂટ નથી થતું. તારી અંદર એ સ્પાર્ક નથી, આશા છે કે તુ પણ આ વાત જાણે છે."
6/7
તસવીરના કેપ્શમાં પરિણીતિએ લખ્યુ છે,
તસવીરના કેપ્શમાં પરિણીતિએ લખ્યુ છે, "પાણી પર તરવાનું મારુ ટેલેન્ટ ફોટોશૂટ માટે કામ આવી ગયુ."
7/7
મુંબઇઃ ટુંકા કપડાં પહેરવા માટે સોશ્યલ મીડિયા પર બૉલીવુડ એક્ટ્રેસને ટ્રૉલ કરવામાં આવે તે નવી વાત નથી. આ ક્રમમાં હવે એક્ટ્રેસ પરિણીતિ ચોપડા આવી ગઇ છે. પરિણીતિએ સ્વિમસૂટમાં પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તો લોકોએ તેને ટ્રૉલ કરવા માંડી હતી. આ તસવીર ફિલ્મફેર મેગેઝિને માટે ખેંચાવવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Embed widget