શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘તકદુમ’ માં જોવા મળશે પરિણીતી ચોપરા
![ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘તકદુમ’ માં જોવા મળશે પરિણીતી ચોપરા Parniti Chopra Work With Irfan Khan ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘તકદુમ’ માં જોવા મળશે પરિણીતી ચોપરા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/26224248/irfan-pari_650_092616064854-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા હોમી અદજાનિયાની આગામી ફિલ્મ ‘તકદુમ’ માં અભિનેતા ઈરફાન ખાન સાથે જોવા મળશે.
પરિણીતિએ કહ્યું તે એકદમ ડરેલી છે, સાથે ઉત્સાહિત પણ છે. તેણે કહ્યું ઈરફાન ખાન એક ગ્લોબલ આઈકોન છે, બોલીવુડમાં તેને પોતાના કામને લઈને ઓળખવામાં આવે છે. બોલીવુડના ટોચના અભિનેતાઓમાં ઈરફાનની ગણતરી થાય છે. સેટ પર તેમની સાથે કામ કરવાની મજા આવશે.
શુધ્ધ દેશી રોમાંસની જોડી પરિણીતી અને સુષાંત સિંહ રાજપૂત ત્રણ વર્ષ બાદ ‘તકદુમ’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુંટિગ નવેમ્બરમાં શરૂ થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)