શોધખોળ કરો

Pathaan Controversy: ફિલ્મ 'પઠાણ'નો જોધપુરમાં વિરોધ, VHP અને બજરંગ દળે શાહરૂખ-દીપિકાના પોસ્ટર સળગાવ્યા

અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ને દેશમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

Pathan Controversy:  અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ને દેશમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ‘પઠાણ’ બોયકોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ‘પઠાણ’ ફિલ્મના ગીત 'બેશરમ રંગ'માં દીપિકાના ડ્રેસના રંગને લઈને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જોધપુરના જલજોગ ચોક ખાતે ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કર્યો હતો. જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની પણ માંગ કરી હતી.

બજરંગ દળે રજૂઆત કરી હતી

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના રાજ્ય કન્વીનર મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અને કાર્યકરોએ શનિવારે જલજોગ ચોક ખાતે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોસ્ટરો સળગાવ્યા હતા. ફિલ્મ ‘પઠાણ’ના એક ગીતને લઈને બજરંગ દળના કાર્યકરો ખૂબ જ નારાજ છે, જેના કારણે ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મનો બહિષ્કાર કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા આ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું હતું, જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે. આ ગીતમાં દીપિકા બોલ્ડ કેસરી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ કારણે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ તો ફિલ્મ રિલીઝ થતા થિયેટર સળગાવવાના નિવેદન પણ સામે આવ્યા છે.

Shah Rukh Khan એ પઠાણને બતાવી દેશભક્તિ ફિલ્મ, બેશર્મ રંગ વિવાદ વચ્ચે અભિનેતાનું ટ્વિટ વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. આ દરમિયાન શાહરૂખ ખાને ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ (ASKSRK) સેશન રાખ્યું હતું, જેમાં તેણે તેના ચાહકોના પ્રશ્નોના ફની જવાબો આપ્યા હતા

આસ્ક મી એનિથિંગ સેશનમાં એક પ્રશંસકે શાહરૂખ ખાનને પૂછ્યું, શું પઠાણ દેશભક્તિની ફિલ્મ છે? તો તેણે કહ્યું કે હા તે એક દેશભક્તિની ફિલ્મ છે, પરંતુ અલગ પ્રકારની છે. અન્ય યુઝરે પૂછ્યું કે લગ્ન નક્કી થઈ ગયા છે, 26 જાન્યુઆરીએ શું કરું? જેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, 'હનીમૂનની રજાઓમાં ફિલ્મ જુઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget