શોધખોળ કરો

દીપિકા પાદુકોણના JNU જવા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- ‘પિતા દેશ માટે મેડલ જીત્યા ને તે....’

દીપિકા JNUના વિદ્યાર્થીઓને મળવા ગઈ તે સાથે જ ટ્વિટ પર તેની ફિલ્મ ‘છપાક’નો વિરોધ શરૂ થયો હતો.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જ્યારથી JNU વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેને લઈને ચર્ચા ચાલી રહી છે. મંગળવારે દીપિકા 10 મિનિટ માટે જેએનયૂ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે ગઈ હતી. એક બાજુ અનેક બી ટાઉન સેલેબ્સ દીપિકાના આ નિર્ણયને વખાણી રહ્યા છે. ત્યારે એક્ટ્રેસ પાયલ રોહતગીએ દીપિકા પર નિશાન સાધતા તેને ઇડિયટ ગણાવી છે. પાટલે ટ્વીટ કરીને લખ્યું- જ્યાં દીપિકાના પિતાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા. બીજી બાજુ દીપિકા ભારત તોડનારા લોકો સાથે ઉભી છે. અંતે દીપિકાએ એ સાબિત કરી આપ્યું કે તે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે.#boycottchhapaak #DeepikaAtJNU આ પહેલા કરવામાં આવેલ ટ્વીટમાં પાયલે લખ્યું- મેઘના ગુલઝારે દીપિકાનું બ્રેનવોશ કર્યું કે તે કેટલાક JNUSU પ્રેસિડન્ટ્સને મળે, જેમણે કેમ્પસમાં ગુંડાઓને અંદર જવા દીધા. જેથી ABVP વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાય જે 4 નવા સેમિનાર માટે રજિસ્ટર કરી રહ્યા હતા. લેફ્ટિસ્ટ ગુસ્સામાં હતાં કારણ કે તેમનો મિડનાઈટ પીવાનો પ્રોગ્રામ અટકી ગયો હતો. દીપિકા મને ઇડિયટ લાગી રહી છે.  #BoycottChhapaak દીપિકા JNUના વિદ્યાર્થીઓને મળવા ગઈ તે સાથે જ ટ્વિટ પર તેની ફિલ્મ ‘છપાક’નો વિરોધ શરૂ થયો હતો. ઘણા લોકોને દીપિકાનું આ પગલું અયોગ્ય લાગ્યું અને ટ્વિટર પર #boycottChhappak ટ્રેન્ડ થવા લાગ્યું. મહત્વનું છે કે, દીપિકાની આગામી ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget