શોધખોળ કરો

સની લિયોનીની આ એક ભૂલથી હેરાન-પરેશાન થઇ ગયો આ શખ્સ, લોકો ફોન કરીને પુછી રહ્યાં છે આ વાત, જાણો શું છે મામલો

ફરિયાદીએ કહ્યું કે, જ્યારે મારા પર ફોન આવે છે ત્યારે તેઓ એક જ વાત કરે છે કે સની લિયોનીને મળવુ છે. ઉલ્લેખનીય છે કે, 'અર્જૂન પટિયાલા' ફિલ્મમાં સની લિયોની જે નંબર બતાવે છે તે મારો છે

નવી દિલ્હીઃ બૉલીવુડની ફેમસ એક્ટ્રેસ સની લિયોની લાંબા સમય બાદ ફિલ્મ 'અર્જૂન પટિયાલા'થી મોટા પડદામાં દેખાઇ, કેમકે આજકાલ તે નાના પડદા પર વધુ એક્ટિવ છે. ફિલ્મ 'અર્જૂન પટિયાલા'માં સની લિયોનીના એક ડાયલૉગથી એક વ્યક્તિ હેરાન પરેશાન થઇ ગયો છે અને તેને પોલીસ ફરિયાદ કરી દીધી છે. ખરેખરમાં, ફિલ્મ 'અર્જૂન પટિયાલા'માં એક્ટ્રેસ સની લિયોની એક ડાયલૉગ બોલે છે જેમાં તે એક ફોન નંબરનો ઉલ્લેખ કરી છે. જોકે, સની કે ફિલ્મમાં પણ કોઇને નથી ખબર કે આ કોનો નંબર છે. હવે ફિલ્મ જોયા બાદ લોકો સનીને ફોન કરવાની લ્હાયમાં આ નંબર ડાયલ કરે છે, તો તે સીધો એક શખ્સને લાગે છે. આ શખ્સ આવા ફોનથી હેરાન પરેશાન થઇ ગયો છે. અસલમા આ નંબર મોર્યા એન્કલેવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો છે, જે પ્રાઇવેટ કંપનીમાં સીનિયર એક્ઝિક્યૂટિવ તરીકે જૉબ કરે છે. સની લિયોનીની આ એક ભૂલથી હેરાન-પરેશાન થઇ ગયો આ શખ્સ, લોકો ફોન કરીને પુછી રહ્યાં છે આ વાત, જાણો શું છે મામલો માહિતી મુજબ, ફરિયાદી પીતમપુરા વિસ્તામાં રહેનારા પુનીલ અગ્રવાલે મોર્યા એન્કલેવ પોલીસને ફરિયાદ પણ કરી છે, જે ફિલ્મનુ નામ લઇને કૉલ આવી રહ્યા છે. શખ્સ અનુસાર રોજના 300થી વધુ કૉલ મારા નંબર પર આવી રહ્યાં છે. ફોનથી કંટાળી ગયો છું દિવસે કામ નથી થતું અને રાત્રે ઊંગવા નથી મળતુ. ફરિયાદીએ કહ્યું કે, જ્યારે મારા પર ફોન આવે છે ત્યારે તેઓ એક જ વાત કરે છે કે સની લિયોનીને મળવુ છે. ઉલ્લેખનીય છે કે, 'અર્જૂન પટિયાલા' ફિલ્મમાં સની લિયોની જે નંબર બતાવે છે તે મારો છે.
View this post on Instagram
 
Love being a mermaid!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

View this post on Instagram
 
“I think I smell pizza????!!” ???? #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on

View this post on Instagram
 
Anyone in need of a #Sunny day? #SunnyLeone #IndiaVsPakistan #GoAwayRains

A post shared by Sunny Leone (@sunnyleone) on

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget