શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાએ બતાવી એંગેજમેન્ટ રિંગ, જાણો કેટલા છે ડાયમંડ ને શું છે કિંમત?
1/6

સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં પ્રિયંકાએ તેની રિંગ ફિંગરમાં વીંટી સાથે દેખાઇ રહી છે. આ તસવીર મનિષ મલ્હોત્રાની પાર્ટીની છે. જેમાં પ્રિયંકા રવિના ટંડનની સાથે સેલ્ફી લેતી દેખાઇ રહી છે.
2/6

હાલમાં પ્રિયંકા મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ કરી રહી છે, જ્યારે નિક હાલ અમેરિકામાં છે. જોકે, જ્યારે નિકને ફેન્સે એન્ગેજમેન્ટ વિશે અભિનંદન પાઠવ્યા તો નિકે તેનો સ્વીકાર કરતાં તેને ધન્યવાદ કર્યા હતાં. કહેવાઇ રહ્યું છે, આ કપલ ઓક્ટોબરમાં લગ્ન કરી લેશે.
3/6

અમેરિકાનો પ્રખ્યાત ડાયમન્ડ શૉરૂમ ટેફિની એન્ડ કંપનીના પ્રૉડ્યૂસરે જણાવ્યું કે આ રિંગમાં પ્લેટિનમ સેટ સાથે ડાયમેન્ડ જડેલા છે. નિકે આપેલી આઠ કેરેટની આ રિંગની કિંમત 2 કરોડ રૂપિયા છે.
4/6

5/6

આ પહેલા પણ એક તસવીર વાયરલ થઇ હતી જેમાં પ્રિયંકા વીંટી પહે઼રેલી દેખાઇ હતી, પણ તેને મીડિયાથી બચવા માટે તેને આ રિંગને સંતાડી દીધી હતી.
6/6

નવી દિલ્હીઃ તાજેતરમાં જ પ્રિયંકા અને નિકની સગાઇની વાતો મીડિયામાં વહેતી થતાં બૉલીવુડ જગત અને ફેન્સની વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે. હવે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે પ્રિયંકાએ પોતાની એન્ગેજમેન્ટ રિંગ પણ બતાવી દીધી છે.
Published at : 16 Aug 2018 11:14 AM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement




















