શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ત્રણ મહિનામાં 15 કિલો વજન ઓછુ કરીને ફ્લૉન્ટ કર્યુ સેક્સી ફિગર, ટ્રાન્સફર્મેશનની તસવીરો વાયરલ

જાણકારી અનુસાર, ઋચા ચઢ્ઢાએ માત્ર ત્રણ મહિનામાં જ 15 કિલો વજન ઓછુ કરીને પોતાનુ નવુ ફિગર મેઇન્ટેન કર્યુ છે.  

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ વેટ લૉસ બાદ પોતાની નવી તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. ઋચા ચઢ્ઢાનુ વજન ખુબ વધી ગયુ હતુ, પરંતુ તેનો પોતાનુ વેટ હવો લૉસ કરી દીધુ છે, અને તેની ટ્રાન્સફોર્મેશનની તસવીરો પણ શેર કરી છે. ઋચા ચઢ્ઢાએ સ્કિન ફિટ ડીપ નેક ડ્રેસ પહેરેલો છે, જેમાં તે એકદમ સેક્સી અને બૉલ્ડ લાગી રહી છે. જાણકારી અનુસાર, ઋચા ચઢ્ઢાએ માત્ર ત્રણ મહિનામાં જ 15 કિલો વજન ઓછુ કરીને પોતાનુ નવુ ફિગર મેઇન્ટેન કર્યુ છે.  

ઋચા ચઢ્ઢાએ પોતાની તસવીરો શેર કરતાં લખ્યું- હેલ્ધી વેટ લૉસનો મતલબ થાય છે કે તમે પોતાના મસલ્સ લૂઝ ના કરો, જેમ કે મારા કેસમાં કુલ્હાની માંસપેશીઓ-સ્નાયૂઓ બરકરાર છે. ઋચા ચઢ્ઢાનુ આ ડ્રાસ્ટિક વેટ લૉસ જોઇને દરેક કોઇ ચોંકી ગયા છે, અને કૉમેન્ટ કરી રહ્યાં છે.  

View this post on Instagram
 
A post shared by Richa Chadha (@therichachadha)

ઋચા ચઢ્ઢા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક કલરના ફ્રન્ટ નેક ઓપન થાઈ હાઈ સ્લિટ શિમરી ડ્રેસમાં એક કરતા વધુ પૉઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રીએ પણ પોતાનો મેકઅપ ખૂબ જ બોલ્ડ રાખ્યો છે. ઉપરાંત, કર્લી મેસી વાળ સાથે ડાર્ક બેકગ્રાઉન્ડમાં અદભૂત પોઝ આપતા જોવા મળે છે.

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ત્રણ મહિનામાં 15 કિલો વજન ઓછુ કરીને ફ્લૉન્ટ કર્યુ સેક્સી ફિગર, ટ્રાન્સફર્મેશનની તસવીરો વાયરલ

આ સુપર હોટ પોસ્ટને શેર કરતા ઋચા ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું, ‘મને ફોટો શૂટ કરવાનું ગમે છે જ્યાં ફોટોગ્રાફર અને હું મિત્રો હોઈએ (જેમ કે આ કિસ્સામાં). સામાન્ય રીતે વર્લ્ડ વ્યૂ, સંગીત, કલા પ્રત્યે પ્રેમ. આ સ્પેશિયલ માટે શૂટિંગ કરતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈ પાત્ર ભજવી રહી છું. તે મારી ફિલ્મો કરતાં અલગ છે પરંતુ તેમ છતાં રસપ્રદ છે. ઋચા ચઢ્ઢાની આ પોસ્ટ સામે આવતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

View this post on Instagram
 
A post shared by Richa Chadha (@therichachadha)

View this post on Instagram
 
A post shared by Richa Chadha (@therichachadha)

--

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget