શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઐશ્વર્યાને મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી કરાઈ સન્માનિત, દીકરી આરાધ્યા પણ હતી સાથે, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201132/aish1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201217/aish8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201213/aish7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201209/aish6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/8
![આ સમારોહ દરમિયાન તેની માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા પણ સાથે હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201205/aish5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમારોહ દરમિયાન તેની માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા પણ સાથે હતી.
5/8
![ટ્રોફી સાથે ઐશ્વર્યા અને આરાધ્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201200/aish4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રોફી સાથે ઐશ્વર્યા અને આરાધ્યા.
6/8
![સમારંભ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને અબ્બૂ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા બ્લેક કલરના ગાઉનમાં નજરે પડી હતી. ગાઉન પર ગોલ્ડન વર્ક કરેલું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201157/aish3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમારંભ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને અબ્બૂ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા બ્લેક કલરના ગાઉનમાં નજરે પડી હતી. ગાઉન પર ગોલ્ડન વર્ક કરેલું હતું.
7/8
![વોશિંગ્ટન ડીસીઃ બોલીવુડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ફર્સ્ટ વુમન ફિલ્મ એન્ડ ટેલિવિઝન(WIFT) ઈન્ડિયા એવોર્ડમાં મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201153/aish2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વોશિંગ્ટન ડીસીઃ બોલીવુડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ફર્સ્ટ વુમન ફિલ્મ એન્ડ ટેલિવિઝન(WIFT) ઈન્ડિયા એવોર્ડમાં મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
8/8
![બોલીવુડ અને હોલીવુડમાં આપેલા યોગદાન બદલ અભિનેત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09201112/aish.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડ અને હોલીવુડમાં આપેલા યોગદાન બદલ અભિનેત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
Published at : 09 Sep 2018 08:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)