શોધખોળ કરો

Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા?

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતાં. પરિવાર પટનાથી મુંબઈ પહોંચતા જ સુશાંતની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરવામાં આવી હતી.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતાં. પરિવાર પટનાથી મુંબઈ પહોંચતા જ સુશાંતની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરવામાં આવી હતી. સુશાંતના પિતાએ મુખાગ્નિ આપી હતી. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહનો પરિવાર મુંબઈ પહોંચતા જ સુશાંતના અંતિમ યાત્રા પર લઈ જવામાં આવ્યો હતો. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? તમને જણાવીએ દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત નિપજ્યું છે. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? આ દરમિયાન સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી બહુ જ ટેન્શનમાં જોવા મળી રહી હતી. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર સામે આવ્યા બાદ આખું બોલિવૂડ સ્તબ્ધ છે. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહની ડેડ બોડી સૌથી પહેલા તેના નોકરે જોઈ હતી ત્યાર બાદ તાત્કાલિક પોલીસને તેની જાણકારી આપી હતી. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? પોલીસ હાલ આ ઘટના અંગે તપાસ કરી રહી છે પરંતુ સુશાંતે આવું પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. Photos: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ઝલક જોવા સેલેબ્સ ઉમટ્યાં, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિત કયા-કયા સેલેબ્સે દુ:ખી જોવા મળ્યા? સુશાંત સિંહના અંતિમ દર્શનમાં ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતાં.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget