રિસેપ્શનમાં અનેક મોટી હસ્તિઓ પણ પહોંચી હતી. ત્યાં વિરાટ અને અનુષ્કા બન્ને આકર્ષક લુકમાં નજર આવ્યા હતા.
4/6
જાણકારી અનુસાર ઝાહીર ખાન, કપિલ દેવ, આશીષ નહેરા અને યુવરાજ સિંહ રિસેપ્શનમાં આવી શકે છે. જો કે હાલમાં શ્રીલંકા સાથે ચાલી રહેલી મેચના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રિસેપ્શનમાં સામેલ નહીં થઈ શકે.
5/6
મહેમાનોની યાદીમાં અનેક મોટી હસ્તિઓના નામ સામેલ છે. જો કે 26 ડિસેમ્બરે મુંબઈમાં પણ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
6/6
નવી દિલ્લી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આશિર્વાદ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોચ્યાં હતા. રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છા પાઠવી હતી. આ રિસેપ્શનનું આયોજન દિલ્લીની તાજ હોટલમાં કરવામાં આવ્યું છે.