શોધખોળ કરો

PM મોદી બોલ્યા, જાતિ અને ધર્મ નથી જોતો COVID-19, જાવેદ અખ્તરે ટ્વિટ કરીને લખ્યું- સત્ય વચન....

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોવિડ 19 જાતિ અને ધર્મ નથી જોતો. જેને લઈ સોશિયલ મીડિયા પર સતત રીએક્શન આવી રહ્યા છે અને બોલિવૂડની હસ્તીઓ પણ કમેન્ટ કરી રહી છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોવિડ 19 જાતિ અને ધર્મ નથી જોતો. જેને લઈ સોશિયલ મીડિયા પર સતત રીએક્શન આવી રહ્યા છે અને બોલિવૂડની હસ્તીઓ પણ કમેન્ટ કરી રહી છે. જાણીતા લેખક જાવેદ અખ્તરે પણ પીએમ મોદીની આ વાતને લઈ ટ્વિટ કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સત્ય વચન! મને આશા છે કે સમગ્ર દેશ પીએમના આ સંદેશ પર ધ્યાન આપશે અને તેના પર અમલ કરશે. જાવેદ અખ્તરનું ટ્વિટ હાલ વાયરલ થયું છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, કોવિડ-19 જાતિ, ધર્મ, રંગ, ભાષા કે સરહદ જોઈને હુમલો નથી કરતો. આપણે એકજૂથતા અને ભાઈચારા સાથે કામ કરવાનું છે. તેની સામે આપણે બધા એક છીએ.
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 17265 પર પહોંચી છે. 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો સાજા થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget