શોધખોળ કરો

મુંબઇઃવિવેક ઓબેરોયની ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'નું ટ્રેલર થયું રીલિઝ, જુઓ વીડિયો

મુંબઇઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ  નરેન્દ્ર મોદી’ની ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન રીલિઝ કરવામાં આવેલા આ ટ્રેલરમાં નરેન્દ્ર મોદીની લાઇફ પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં મોદીના બાળપણથી લઇને વડાપ્રધાન  બનવા સુધીનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. આ ટ્રેલરને મુંબઇમાં થયેલી એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં  આવ્યું હતું જ્યાં ફિલ્મના લીડ એક્ટર્સ હાજર રહ્યા હતા. ફિલ્મની  કાસ્ટ સિવાય ડિરેક્ટર ઉમંગ કુમાર પણ આ ઇવેન્ટમાં  પહોંચ્યા હતા. ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બમન ઇરાની, બરખા બિષ્ટ, મનોજ જોશી, પ્રશાંત નારાયણ, રાજેન્દ્ર ગુપ્તા, જરીના વહાબ અને અંજન  શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મ 5 એપ્રિલના રોજ રીલિઝ થશે.

ટોપ સ્ટોરી

Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો

Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ

ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’

અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ

IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત

અમેરિકા-કેનેડા જવું હવે બનશે મોંઘું! સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના આ 5 મોટા નિયમો બદલાયા

Embed widget