શોધખોળ કરો

ગુરૂગ્રામ અકસ્માત મામલે સપના ચૌધરીની મુશ્કેલીમાં વધારો, પોલીસે ફરિયાદ નોંધી

ગુરુગ્રામ એક્સિડેન્ટ મામલામાં હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે

ગુરૂગ્રામ: ગુરુગ્રામ એક્સિડેન્ટ મામલામાં હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અુનસાર ગુરુગ્રામ પોલીસે સપના ચૌધરીની કારના અકસ્માત મામલે ફરિયાદ નોંધી છે. આ કેસ કેન્ટર ચાલકની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે 25 ડિસેમ્બરની રાતે કેન્ટર અને સપના ચૌધરીની ફોર્ચ્યુન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા સપના ચૌધરીને આપવામાં આવેલી પ્રથમ નોટિસનો કોઈ જવાબ આપવામાં ન આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. ગુરૂગ્રામ અકસ્માત મામલે સપના ચૌધરીની મુશ્કેલીમાં વધારો, પોલીસે ફરિયાદ નોંધી ફોર્ચુનર કારના માલિક વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો અને દિલ્હીના નંબર વાળી આ ગાડી સપના ચૌધરીના નામે છે. જોકે, સપના ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે અકસ્માતના સમયે તે ગાડીમાં નહોતી. પરંતુ હવે કેન્ટર ચાલકની ફરિયાદ બાદ સપના ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુરૂગ્રામ અકસ્માત મામલે સપના ચૌધરીની મુશ્કેલીમાં વધારો, પોલીસે ફરિયાદ નોંધી હરિયાણાની જાણીતી સિંગર અને પરફોર્મર સપના ચૌધરીની કારને ગુરુગ્રામમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેને કોઇ ઇજા થઇ નહોતી. ઉલ્લેખનીય છે 25 ડિસેમ્બરની રાતે કેન્ટર અને સપના ચૌધરીની ફોર્ચ્યુન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget