શોધખોળ કરો
Advertisement
46 વર્ષીય એક્ટ્રેસ પૂજા બત્રા આ એક્ટરને કરી રહી છે ડેટ, સોશિયલ મીડિયામાં થયો ખુલાસો
એક્ટ્રેસ પૂજા બત્રા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિન્દા હૈ ના કો-સ્ટાર નવાબ શાહને ડેટ કરી રહી છે. જેને ખુલાસો નવાબ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયો છે.
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ પૂજા બત્રા ફરી એકવાર ચર્ચામાં છે. 46 વર્ષીય પૂજા બત્રા હાલમાં તેના અફેરને લઈને ચર્ચામાં છે. જેનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયો છે.
પૂજા બત્રા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિન્દા હૈ ના કો-સ્ટાર નવાબ શાહને ડેટ કરી રહી છે. જેને ખુલાસો નવાબ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયો છે. નવાબ શાહે સોશિયલ મીડિયા પર પૂજા સાથે એક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે.
નવાબ આ અગાઉ પણ અનેક તસવીરો શેર કરી ચુક્યો છે. જેમાં પૂજા પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. પરતું તેમાં ચહેરો દેખાતો નહતો. પણ હવે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે.View this post on Instagram
પૂજાએ અનિલ કૂપરની ફિલ્મ વિરાસતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેણે વર્ષ 2002માં ડોક્ટર સોનૂ આહલુવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2010માં તલાક થઈ ગયા હતા.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement