શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે બળાત્કાર બદલ જેલભેગા થયેલા એક્ટરનો કર્યો બચાવઃ હવે ME TOOની જેમ MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે...

પૂજાએ કહ્યું કે, હું સમાનતામાં માનું છું અને એક પુરુષની જિંદગી બગાડનારી યુવતી ના બચવી જોઈએ. કેટલીક મુઠ્ઠીભર મહિલાઓને કારણે લોકો સાચી ઘટના ઉપર પણ વિશ્વાસ કરતા નથી. મહિલાઓ પુરુષોને સજા કરવા કાયદાનો ખોટો ઉપયોગ કરે તો કાયદો બદલાવો જોઈએ.

મુંબઈઃ બળાત્કારના કેસમાં જેલભેગા થયેલા ટીવી એક્ટર કરણ ઓબેરોયની તરફેણમાં કોઈ બોલવા તૈયાર નથી ત્યારે હોટ એક્ટ્રેસ પૂજા બેદીએ તેની તરફદારી કરી છે. પૂજાએ કહ્યું કે, હું આખી જિંદગી મહિલાઓના અધિકાર માટે લડી છું પણ  ગયા વર્ષથી મેં પુરુષોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું છે. પૂજાએ કહ્યું કે, હું સમાનતામાં માનું છું અને  એક પુરુષની જિંદગી બગાડનારી યુવતી ના બચવી જોઈએ.  કેટલીક મુઠ્ઠીભર મહિલાઓને કારણે લોકો સાચી ઘટના ઉપર પણ વિશ્વાસ કરતા નથી. મહિલાઓ પુરુષોને સજા કરવા કાયદાનો  ખોટો ઉપયોગ કરે તો કાયદો બદલાવો જોઈએ. પૂજાએ કહ્યું કે. કરણની સાથે જે થયું છે એ પછી MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. હું કરણને છેલ્લાં ૧૫ વર્ષથી ઓળખું છું,  તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું કહી શકું કે તે ખરાબ માણસ નથી. પૂજાએ આડકતરી રીતે કરણ પર બળાત્કારનો આરોપ ખોટો છે એવું કહ્યું હતું. IPL 2019: શ્રેયસે બાઉન્ડ્રી પર વિજય શંકરનો શાનદાર કેચ પકડ્યો છતાં મળી સિક્સ, જુઓ વીડિયો હિન્દી ફિલ્મોની હોટ એક્ટ્રેસની બહેને બોલીવુડ સુપરસ્ટારને આપી ધમકીઃ અબ દેખ બેટા તેરી ક્યા હાલત હોતી હૈ......... પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો.... સુરતઃ વધી રહેલી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશ્નરે તમામ PIને શું આપી સૂચના? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

Embed widget