શોધખોળ કરો
પિતાને KISS કરી રાતોરાત ચર્ચામાં આવી એક્ટ્રેસ, હવે 31 વર્ષ બાદ છૂટી જૂની દારૂની આદત
1/5

પૂજાના જીવન સાથે એક કિસ્સો એ પણ જોડાયેલ છે કે મેગેઝીનના કવર પર પૂજા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટના ખોળામાં બેઠી છે અને બન્ને એક બીજાને Kiss કરી રહ્યા છે. આ તસવીરને જોયા બાદ ખૂબ વિવાદ થયો હતો. લોકો બાપ-દીકરીના સંબંધ પર પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. આ મામલે વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે મહેશ ભટ્ટે કહ્યું કે, જો પૂજા ભટ્ટ તેની દીકરી ન હોત તો તે તેની સાથે લગ્ન કરી લેત.
2/5

પૂજા ભટ્ટ વિતેલા 14 મહિનાથી દારૂથી દૂર છે. તેણે આ વાતની જાણકારી ટ્વિટર પર શેર કરી હતી કે 445 દિવસ થઈ ગયા અને તે આ લત દૂર છે. તેણે લખ્યું, ભગવાનનો આભાર મને આટલી હિંમત આપવા માટે...445 દિવસ થઈ ગયા, આગળ ગણતરી ચાલુ જ છે...મજબૂતીની સાથે એક વધુ ડગલું. પર્સનલ લાઈફની વાત કરીઓ તો પૂજાને 16 વર્ષની ઉંમરથી જ દારૂની આદત પડી ગઈ હતી. આ લત છોડાવવા માટે તેના પિતા મહેશ ભટ્ટનો મોટો ફાળો રહ્યો છે.
Published at : 17 Mar 2018 02:33 PM (IST)
View More























