શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે કહ્યું સલમાન ખાન મારા માટે ભગવાન, હું સલમાનનો ફોટો મારા મંદિરમાં મુકીને પુજીશ......
ખાસ વાત છે કે, મોતને માત આપ્યા બાદ એક્ટ્રેસ પૂજા ડડવાલ ફરીથી પાછી કામ પર પરત ફરી છે
મુંબઇઃ બૉલીવુડનો દબંગ હીરો સલમાન ખાન હાર્ડ ફેન ક્લબમાં હવે વધુ એક નામ જોડાઇ ગયુ છે, સલમાન સાથે ફિલ્મ 'વીરગતિ'માં જોવા મળેલી એક્ટ્રેસ પૂજા ડડવાલ સલમાનની મોટી ફેન બની ગઇ છે, તેને કહ્યું કે હું એક્ટર સલમાન ખાનનો એક ફોટો મારા મંદિરમાં મુકીને પુજા કરીશ.
ખાસ વાત છે કે, મોતને માત આપ્યા બાદ એક્ટ્રેસ પૂજા ડડવાલ ફરીથી પાછી કામ પર પરત ફરી છે, ગયા વર્ષે પૂજા ડડવાલને ટીબી થઇ ગયો હતો, અને તેની પાસે ઇલાજના પૈસા ન હતા, પૂજા 6 મહિના સુધી હૉસ્પીટલમાં ભરતી રહી અને પોતાની સારવાર કરાવી હતી.
સારવાર દરિયાન એક્ટ્રેસ પાસે પૈસાની તંગી હતી, ત્યારે સલમાન ખાને આવા મુશ્કેલીભર્યા દિવસોમાં સપોર્ટ કર્યો હતો. સલમાન ખાન મારા માટે ભગવાન જેવો છે. આ વાતને લઇને એક્ટ્રેસે સલમાન ખાનનો આભાર માન્યો છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે હુ મારા મંદિરમાં સલમાન ખાનનો ફોટો મુકીને પુજા કરવા માગીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement