શોધખોળ કરો
Advertisement
ટીવીની આ હોટ એક્ટ્રેસનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
એક્ટ્રેસ રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' અને 'બીગ બોસ 6'માં જોવા મળી હતી.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ પૂજા ગૌર હાલ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. ટીવી પર બહુ પ્રતિજ્ઞા તરીકે જાણીતી પૂજા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે. પૂજા ગૌરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ બિકિની તસવીરો શેર કરી છે. પૂજા ગૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
હાલમાં જ પૂજાએ પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં પૂજા પોલકા ડોટ ઓરેન્જ બિકીનીમાં જોવા મળી રહી છે. ટીવીથી અલગ તેની આ તસ્વીરો જોઇને ચાહકો પણ હેરાન થઈ ગયા છે. આ તસ્વીરોમાં પૂજા પૂલ પાસે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.View this post on Instagram
પૂજા ગૌર હાલના દિવસોમાં ટીવી સીરીયલથી દુર છે. પૂજા રિયાલીટી શો પર ધ્યાન આપી રહી છે. પૂજા રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' અને 'બીગ બોસ 6'માં જોવા મળી હતી. પૂજા ગૌર વર્ષ 2018 માં રીલીઝ થયેલી ફિલ્મ 'કેદારનાથ' માં જોવા મળી હતી.View this post on InstagramThis place truly was a little bit of heaven. @bluesiamvillas
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement