શોધખોળ કરો

અભિનેત્રી પૂનમ પાંડેની ધરપકડ, બે પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો શું છે મામલો

અભિનેત્રી પૂનમ પાંડેની ગોવા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક દક્ષિણ પંકજ કુમાર સિંહે તેની જાણકારી આપી છે.

પણજી: અભિનેત્રી પૂનમ પાંડેની ગોવા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક દક્ષિણ પંકજ કુમાર સિંહે તેની જાણકારી આપી છે. પૂનમ પાંડે પર આરોપ છે કે તેણે સરકારી સંપતિમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો અને અશ્લીલ વીડિયો શૂટ કર્યો છે. દક્ષિણ ગોવા જિલ્લાના કોનકોના શહેરના ઘણા નાગરિકોએ આ શૂટિંગ માટે સરકારી મશીનરીના દૂરપયોગનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બે પોલીસકર્મી તુકારામ ચવ્હાણ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા એક અધિકારીએ જણાવ્યું કે ગોવાના સિંકરિમમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયેલી પૂનમ પાંડેએ ગુરૂવારે બપોરે કલાંગુટ પોલીસની એક ટીમે ધરપકડ કરી છે અને બાદમાં કાનકોના પોલીસને સોંપી છે. કાનકોના શહેરના ચાપોલી ડેમ પર શૂટ દરમિયાન અશ્લીલતાને લઈ બુધવારે પૂનમ પાંડે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડેમનું સંચાલન સંભાળતા જળ સંશાધન વિભાગે ફરિયાદ નોંધાવી હતી. ગુરૂવારે કાનકોનામાં એ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંદ સાથે શહેરમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું જેમણે અભિનેત્રી અને શૂટિંગ સાથે જોડાયેલા દળને સુરક્ષા આપી હતી. પોલીસ અધિક્ષકે બાદમાં નિરીક્ષક તુકારામ ચવ્હાણ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દિધા છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget