શોધખોળ કરો

બોયફ્રેન્ડ સાથે Lockdownનું ઉલ્લંઘન કરવા પર એક્ટ્રેસ પૂનમ પાંડેની ધરપકડ, IPC અંતર્ગત કેસ નોંધાયો

પૂનમ પડદા પર ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ફોલોઅર લાખોમાં છે.

મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને હોટ લુક્સ માટે જાણીતી છે. તેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટેભાગે વાયરલ થતા રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયોમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરતી હોય છે. આજ કારણે તે મોટેભાવે વિવાદો અને ચર્ચામાં રહે છે. આ વખતે મુંબઈ પોલીસે તેની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે તેની વિરૂદ્ધ કેસ પણ નોંધ્યો છે. ટાઇમ્સ નાઉના એક અહેવાલ અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, મરીન ડ્રાઈવર પોલીસે પૂનમ પાંડે અને તેની સાથે એક વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. તે કારણવગર કારમાં મરીન ડ્રાઈવ ફરવા નીકળી હતી. પોલીસે પૂનમ પાંડેની કાર પણ જપ્ત કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારી મૃત્યુંજય હિરેમઠે કહ્યું કે, ‘પૂનમ પાંડે અને તેની સાથે ફરી રહેલ સૈમ અહમદ (46) વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 269 અને 188 તથા નેશનલ ડિઝાસ્ટર એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’ મહત્વનું છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે પૂનમ પાંડે પોતાના કોઈ કામને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ છે. આ પહેલા પણ પૂનમે ઘણીવાર કાયદાનો ભંગ કર્યો અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પડદા પર ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ફોલોઅર લાખોમાં છે. સેલેબ્સે કરી છે ઘરમાં રહેવાની સલાહ તમને જણાવીએ કે, કોરોના વાયરસ મહામારીને કારણે દેશવ્યવાપી લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારે કામ વગર કોઈને પણ બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બોલિવૂડ સેલેબ્સ પણ લોકોને પોતાના જ ઘરમાં રહેવાની સાથે સાથે સ્વસ્થ્ય રહેવાના મેસેજ આપી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget