શોધખોળ કરો

પોતાની એપ લોન્ચિંગ દરમિયાન કંઈક આવા અંદાજમાં જોવા મળી પૂનમ પાંડે

1/9
જણાવીએ કે, આ તમામ તસવીરો તેની એપ લોન્ચ દરમિયાનની છે.

2/9
હવે પૂન તેના માટે પ્રયત્ન કરી રહી છે કે તેની એપ પરથી પ્રતિબંધ હટી જાય.

3/9
તેણે લોકોને આપીલ કરી કે તેઓ ખુદ જોઈને જણાવે કે વીડિયોમાં એવું તે શું છે કે ગૂગલ અને એપલે તેના પર પ્રતિબંધ લગાવી દીધો.

4/9
આ પ્રતિબંધને લઈને એક નિવેદનમાં પૂનમે કહ્યું કે, મને નથી ખબર શું થયું છે, હું તમને આ વીડિયો બતાવીશ.

5/9
તેણે આગળ જાણકારી આપી કે, તેના એક વીડિયોને કારણે એપ પર પ્રતિબંધ લાગી ગયો.

6/9
જણાવીએ કે, ખુદ પૂનમે મીડિયાને આ જાણકારી આી હતી કે તેની એપને લોન્ચની સાથે જ 15,000 લોકોએ ડાઉનલોડ કરી.

7/9
પરંતુ વીડિયો પોસ્ટ કરતાં જ ગૂગલ અને એપલે એપ પર પ્રતિબંદ લગાવી દીધો.

8/9
પૂનમ પાંડેએ પોતાની એક એપ લોન્ચ કરી છે જેના પર તેણે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

9/9
નવી દિલ્હીઃ પોતાના બોલ્ડ અંદાજ તો ક્યારેક પોતાના બોલ્ડ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાની એપ લોન્ચ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget