શોધખોળ કરો
પ્લાસ્ટિક બેન પર આ એક્ટ્રેસે પૂછ્યું, ‘શું કોન્ડોમ પણ બેન આઈટમ્સમાં સામેલ છે?’
1/4

મુંબઈઃ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના ફિલ્મો કરતાં પોતાના બોલ્ડ નિવેદનો અને હોટ તસવીરને કારણે વધારે ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેણે કંઈક એવું જ કર્યું છે અને મુદ્દો છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક પર લગાવવામાં આવેલ બેન. આ બેનને લઈને પૂનમ પાંડેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સવાલ પૂછ્યો છે.
2/4

આ પહેલા પણ પૂનમે પ્લાસ્ટિક પ્રતિબંધ પર કટાક્ષ કર્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, “પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે.. જેણે-જેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તેઓ રસ્તામાં ના ફરે.”
Published at : 27 Jun 2018 07:58 AM (IST)
Tags :
Poonam PandeyView More





















