શોધખોળ કરો

'બાહુબલી' પ્રભાસે 'બાહુબલી-2'ની જોરદાર સફળતા બદલ કોને આપ્યું 'બિગ હગ'? જાણો વિગત

1/5
આ વચ્ચે ‘બાહુબલી 2: ધ કન્ક્લુજન’ને હિંદી વિતરક ફિલ્મકાર કરણ જોહરે રવિવારે કહ્યું,”સૌથી મોટી સીમાચિન્હ રૂપ સિદ્ધિ. ભારતીય સિનેમાની બ્લોકબસ્ટર્ડ તક પહોંચી ચૂકી છે. ‘બાહુબલી’ 1000 કરોડ રૂપિયા.”

2/5
હું અભિભૂત છું.” પ્રભાસે કહ્યું,”બાહુબલી’ની યાત્રા ખુબ લાંબી હતી પરંતુ કેટલીક વસ્તુઓ મને દૂર લઇ ગઇ, તે હતા તમે, તમને ખુબ પ્રેમ.” ફિલ્મકાર એસએસ રાજામૌલીએ પણ પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે.

3/5
ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલ પ્રભાસે પોતાના ફેસબુક પેજ પર લખ્યુ,”મારા બધા જ પ્રશંસકો અને મરા પર પ્રેમ વરસાવનારાઓને ‘બિગ હગ’ મેં મારા તરફથી પુરો પ્રયત્ન કર્યો છે કે ભારતના વિભિન્ન ભાગોમાં અને વિદેશમા પ્રેમ વ્યક્ત કરી શકુ.

4/5
આ ફિલ્મ સમગ્ર દુનિયાનાં દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ‘બાહુબલી-2’એ લગભગ 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાની સાથે જ આમિર ખાનની સૌથી સફળ ફિલ્મો ‘પીકે’ અને ‘દંગલ’ને પણ પાછળ છોડી દીધી છે. બાહુબલી સીરિઝ સાથે પાંચ વર્ષથી જોડાયેલ પ્રભાસે રવિવારે પોતાના ફેસબુક પેજ પર પોતાના પ્રશંસકોનો આભાર માન્યો છે.

5/5
હૈદ્રાબાદઃ અભિનેતા પ્રભાસ ફિલ્મ બાહુબલી-2ને મળેલી સફળતાથી ખુબ ખુશ છે અને તેણે તેના પ્રશંશકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તે બધાને ગળે લગાવવા માગે છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બાહુબલી-2’એ એક પછી એક ઘણા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget