શોધખોળ કરો
Advertisement
શું છે ફિલ્મ 'સાહો'નો અર્થ, એક્ટર પ્રભાસે કર્યો ખુલાસો, જાણો વિગતે
ખાસ વાત છે કે શૉમાં એક્ટર પ્રભાસનું પુરુ નામ પણ જાણવા મળ્યુ હતું. પ્રભાસનું પુરુ નામ "વેન્કટેશ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપત્તિ" છે
મુંબઇઃ સૌથી ચર્ચિત અપકમિંગ ફિલ્મ 'સાહો'ને લઇને ફેન્સ ઉત્સુક છે, લીડ એક્ટર પ્રભાસ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મના પ્રમૉશન માટે ધ કપિલ શર્મા શૉના સેટ પર પહોંચ્યા હતા. અહીં તેમને એક મોટો ખુલાસો કરતાં 'સાહો'નો અર્થ જણાવ્યો હતો.
ખરેખરમાં, ધ કપિલ શર્મા શૉમાં સ્ટારકાસ્ટ એક્ટર અને એક્ટ્રેસ પહોંચ્યા હતા, અહીં કેટલાક દિલચસ્પ સવાલોના જવાબો મળ્યા હતા. કપિલે જ્યારે એક્ટર પ્રભાસને પોતાની અપકમિંગ ફિલ્મ 'સાહો'ને લઇને સવાલ કર્યો તો એક મોટો ખુલાસો થયો હતો.
કપિલે પ્રભાસને પુછ્યુ કે, આ ફિલ્મ 'સાહો'નો શું અર્થ થાય છે, ત્યારે એક્ટરે જવાબ આપ્યો કે 'સાહો'નો અર્થ સંસ્કૃતમાં 'જય હો' થાય છે. ફિલ્મનો અર્થ સાંભળીને શૉના જજ અર્ચના પૂરન સિંહ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી.
ખાસ વાત છે કે શૉમાં એક્ટર પ્રભાસનું પુરુ નામ પણ જાણવા મળ્યુ હતું. પ્રભાસનું પુરુ નામ "વેન્કટેશ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપત્તિ" છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement