શોધખોળ કરો

Prabhas ક્યારે કરશે લગ્ન? સાઉથ સ્ટારના લગ્નનું સલમાન ખાન સાથે શું છે કનેક્શન?

Prabhas Wedding Update: પ્રભાસના ફેન્સ તેના લગ્નના સમાચારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે એક ટોક શોમાં તેણે પોતાના લગ્ન પર એક વાત કહી છે.

Unstoppable 2: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ઘણો વિવાદ થયો હોવા છતાં પ્રભાસ સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન વચ્ચે અફેર હોવાના અહેવાલો આવ્યા હતા. બીજી તરફ જ્યારે ક્રિતી સેનન સાથે ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશન માટે ગયેલા તેના કો-સ્ટાર વરુણ ધવને એક રિયાલિટી શોમાં તેમના અફેરની મજાક ઉડાવી હતી. ત્યારે લોકોએ આ સમાચારને સમર્થન તરીકે સ્વીકાર્યું હતું. જોકે, કૃતિ સેનને આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. હાલમાં પ્રભાસના ચાહકો તેની લવ લાઇફ અને લગ્ન વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ દરમિયાન પ્રભાસે એક ટોક શો દરમિયાન પોતાના લગ્ન વિશે વાત કરી હતી. તેણે પોતાના લગ્નને લઈને સલમાન ખાનનું નામ લીધું છે.

લગ્નના સવાલ પર શું કહ્યું પ્રભાસે ? 

સાઉથના ચાર્મિંગ એક્ટર પ્રભાસના લગ્નને લઈને લાખો ફેન્સ ઉત્સાહિત છે, પરંતુ હવે તેણે પોતાના લગ્નને લઈને ખૂબ જ રસપ્રદ નિવેદન આપ્યું છે. અભિનેતાએ કહ્યું છે કે તે પોતે તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ તે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પછી લગ્ન કરશે. જણાવી દઈએ કે બોલિવૂડના એલિજિબલ બેચલર સલમાન ખાન 56 વર્ષના છે અને તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી.

પ્રભાસે નંદામુરી બાલકૃષ્ણ સાથે વાત કરી હતી

પ્રભાસ હાલમાં જ સાઉથ સ્ટાર નંદામુરી બાલકૃષ્ણાના OTT ટોક શો 'અનસ્ટોપબેલ 2'માં પહોંચ્યો હતો. આ દરમિયાન પ્રભાસને તેની લવ લાઈફ વિશે પૂછવામાં આવ્યું હતું. શોના હોસ્ટ નંદામુરી બાલકૃષ્ણએ તેને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે. આ સવાલને ટાળવા માટે પ્રભાસે એકદમ સટીક જવાબ આપ્યો. તેણે મજાકમાં કહ્યું, 'સલમાન ખાન પછી' અને જોરથી હસ્યો. આ શો દરમિયાન પ્રભાસે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

પ્રભાસ પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રભાસ છેલ્લે માર્ચ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'રાધે શ્યામ'માં જોવા મળ્યો હતો. હવે પ્રભાસ 'આદિપુરુષ', 'સલાર', 'પ્રોજેક્ટ કે' અને 'સ્પિરિટ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. પ્રભાસ એકમાત્ર એવો સ્ટાર છે જેની પાસે 4 પાન ઈન્ડિયા ફિલ્મો છે. ફિલ્મ 'સ્પિરિટ' પણ પ્રભાસના કરિયરની 25મી ફિલ્મ છે.

 

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Embed widget