શોધખોળ કરો

'બાહુબલી'ના પાંચ વર્ષ પૂરા, પ્રભાસે શેર કરી ખાસ તસવીર અને વીડિયો

સુપરસ્ટાર પ્રભાસે પોતાની ફિલ્મ બાહુબલીના પાંચ વર્ષ પૂરા થતા એક ખાસ તસવીર શેર કરી છે.

મુંબઈ: સુપરસ્ટાર પ્રભાસે પોતાની ફિલ્મ બાહુબલીના પાંચ વર્ષ પૂરા થતા એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રભાસ ઘોડે સવારી કરતા જોવા મળી રહ્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે. એ ટીમને સલામ જેમણે મેજિત ક્રિએટ કર્યો! 'બાહુબલી: ધ બિગિનિંગ'ના પાંચ વર્ષનો જશ્ન. અભિનેતાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરને પણ શેર કર્યું છે. તેની સાથે લખ્યું, બાહુબલી બિગિનિંગના પાંચ વર્ષ થઈ ગયા. ઘણી જૂની યાદો તાજી થઈ. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાની એક છે, જેને વિશ્વ સ્તર પર પણ ઓળખ મળી છે.
બાહુબલી સીરીઝની બીજી ફિલ્મ બાહુબલી 2: ધ કૉન્ક્લૂઝન (2017) ને વૈશ્વિક બોક્સ ઓફિસ પર આશરે 1810 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 2015માં આવેલી પ્રથમ ફિલ્મની કુલ કમાણી આશરે 685 કરોડ રૂપિયા હતી.
ફિલ્મમાં રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા અને રમ્યા કૃષ્ણન જેવા કલાકરો હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget