શોધખોળ કરો

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટીઝર થયું રિલીઝ, જુઓ વીડિયો

બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મના ટીઝરમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી રહી છે.

મુંબઈ: બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મના ટીઝરમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી રહી છે.
ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાની સાથે જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મહેશ માંજરેકર, ટીનૂ આનંદ અને મુર્લી શર્મા જેવા સ્ટાર્સ જોવા મળશે. બોલીવૂડની સાથે સાઉથના પણ ઘણા જાણીતા લોકોને ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સાહોને અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી છે. પરંતુ ફિલ્મના ટીઝરમાં એકાદ સીનને છોડી દેવામાં આવે તો ટ્રેલરમાં એવા કોઈ એક્શન સીન નથી જોવા મળતા. એક મિનિટ અને 39 સેકન્ડના ટીઝરમાં માત્ર બે ડાયલોગ છે. ફિલ્મને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ બોલીવૂડની સૌથી મોંઘી એક્શન ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 300 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ સાહોનું નિર્દેશન સુજીતે કર્યું છે. આ ફિલ્મ 15 ઓગષ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો

આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી

બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...

શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય

Embed widget