શોધખોળ કરો

આ દિગ્ગજ અભિનેતાએ કહ્યું- હું પણ નેપોટિઝમમાંથી પસાર થયો છું, સુશાંત સહન ન કરી શક્યો

દિગ્ગજ અભિનેતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાવાદ ચાલતો હોવાનો ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું “નેપોટિઝમમાંથી હું પણ પસાર થયો છું, પરંતુ સુશાંત સહન ના કરી શક્યો,

નવી દિલ્હી: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાવાદ ચાલતો હોવાનો ખુલાસો કર્યો છે અને તેમણે પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન માટે તેને જવાબદાર ઠેરવ્યું છે. આ દિગ્ગજ અભિનેતાએ કહ્યું- હું પણ નેપોટિઝમમાંથી પસાર થયો છું, સુશાંત સહન ન કરી શક્યો તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “નેપોટિઝમમાંથી હું પણ પસાર થયો છું. હું તેની સામે જીતી ગયો.. મારા ઘા પણ ખૂબ જ ઉંડા છે. પરંતુ આ બાળક સુશાંત સિંહ રાજપૂત સહન ના કરી શક્યો, આપણે તેનાથી કોઈ શીખ લઈશું... શું આપણે તેની વિરુદ્ધ લડીશું. આવા સપનાને મરવા નહીં દઈએ... બસ એમજ પૂછી રહ્યો છું.” સુશાંતે એકવાર એક વીડિયોમાં કહ્યું હતું કે, “નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ નથી, પરંતુ તમામ જગ્યાએ છે. તમે આ મામલે કંઈ નહીં કરી શકો. નેપોટિઝમનું હોવાથી કોઈ પરેશાની નથી.”
View this post on Instagram
 
#nepotism I have lived through this .. I have survived ... my wounds are deeper than my flesh ..but this child #SushanthSinghRajput couldn’t.. will WE learn .. will WE really stand up and not let such dreams die .. #justasking

A post shared by Prakash Raj (@joinprakashraj) on

તેની સાથે જ્યારે તમે જાણીજોઈને સાચી પ્રતિભાને સામે નહીં આવવા દો, સમસ્યા ત્યારે પેદા થાય છે. તે દિવસે ઈન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે મુંબઈના બ્રાન્દ્રા સ્થિત પોતાના આવાસમાં રવિવારે સવારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget