શોધખોળ કરો

Viral Video: પ્રી-વેડિંગ શૂટિંગ કરાવનારા લોકો ચેતી જજો, આ કપલ જેવા હાલ ના થાય એ જોજો....

પહેલાં થતાં લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો જમાનો હતો પણ હવે પ્રી-વેડિંગ ફોટોશૂટનો સમય છે. આ પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વીડિયગ્રાફીમાં સુંદર લોકેશન્સ હોય છે.

Wedding Photoshoot Video Viral: પહેલાં થતાં લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો જમાનો હતો પણ હવે પ્રી-વેડિંગ ફોટોશૂટનો સમય છે. આ પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વીડિયોગ્રાફીમાં સુંદર લોકેશન્સ હોય છે અને ફોટોગ્રાફર્સ પોતાની ક્રિએટિવિટીથી કપલ્સની વધુ સારી તસવીરો લેવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ક્યારેક આ ફોટોશૂટ એટલા ફની થઈ જાય છે કે લોકો તેને જોઈને ખુબ હસે છે.

આવા જ એક લગ્નના ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોશૂટ જોઈને ઈન્ટરનેટના લોકો દિવાના થઈ ગયા છે. વીડિયોમાં ફોટોગ્રાફરની ક્રિએટિવિટી પણ અદભૂત છે, પરંતુ છેલ્લી ઘડીએ આખો પ્લાન ધોવાઈ જાય છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુગલ લગ્નના ફોટોશૂટ માટે એક લોકેશન પર ઉભું છે. કપલના હાથમાં છત્રી છે અને ઉપરથી પાણી વરસાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી બધું પ્લાન મુજબ ચાલતું હતું, પરંતુ અચાનક પાઇપમાંથી એટલું પાણી પડે છે કે છત્રી કાગડો બની જાય છે અને કપલ પલળી જાય છે. 

આખા પ્લાન પર પાણી ફરી વળ્યું..!
કપલને ખુશ કરવા માટે ફોટોગ્રાફરે અદ્ભુત સર્જનાત્મકતા બતાવી છે, પરંતુ પાઇપમાંથી નીકળતા પાણીએ આખું વાતાવરણ બગાડ્યું હતું. કપલ ખરાબ રીતે ભીંજાય છે. આમ, જે ક્ષણને કેમેરામાં કંડારવાની હતી તે ક્ષણ તો ના આવી પણ તેનાથી ઉલટું હાસ્યાસ્પદ ક્ષણ બીજા કેમેરામાં કૈદ થઈ હતી અને હવે આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ

TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં થશે 'નવા નટુકાકા'ની એન્ટ્રી, વીડિયોમાં જુઓ કોણ છે નવા નટુકાકા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર

5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?

BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા

LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો
LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો
નાગરિકતા નિયમોમાં મોટા ફેરફારો, ઓનલાઈન થશે OCI રજિસ્ટ્રેશન, સગીરો માટેના પાસપોર્ટ નિયમો થયા કડક

Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

IPL Orange and Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં શુભમન ગિલથી આગળ નિકળ્યો કોહલી; જાણો કોની પાસે છે પર્પલ કેપ

Gold Rates: સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે! આટલા રૂપિયા સુધી વધશે ભાવ

Embed widget