શોધખોળ કરો
MeToo પર આ હૉટ એક્ટ્રેસે આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- કાશ, મારી સાથે પણ આવુ થયુ હોત તો.... થઇ ગઇ ટ્રૉલ
1/5

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રીતિ ઝિન્ટાને પુછવામાં આવ્યું કે તેણે ક્યારેય યૌન શોષણ-જાતીય સતામણીનો સામનો કર્યો છે? આ પ્રશ્ન પર પ્રીતિ પહેલા હસવા લાગે છે અને પછી કહે છે કે, “ના, મારી સાથે ક્યારેય નથી થયું. કાશ, મારી સાથે પણ આવુ થયું હોત…. જેથી હું તમને આ પ્રશ્નનો જવાબ આપી શકી હોત.” પ્રીતિના આ નિવેદનનો ખુબ વિવાદ થયો અને ટ્રૉલ પણ થઇ હતી.
2/5

Published at : 19 Nov 2018 03:00 PM (IST)
Tags :
MeTooView More





















