શોધખોળ કરો

બિગ બોસ વિજેતાના ભાઈનું પાણીમાં ડૂબવાથી થયું મોત, ઘટના વર્ણવતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો એક્ટર, જાણો વિગત

પ્રિન્સે કહ્યું, રૂપેશ 25 વર્ષનો હતો. બે મહિના પહેલા જ રૂપેશના લગ્ન થયા હતા, પરંતુ તેની પત્નીના વિઝા થયા નહોતા જેથી તે અમારી સાથે રહેતી હતી. ભાભી વિઝા મળ્યા બાદ તરત જ ત્યાં શિફ્ટ થવાના હતા.

મુંબઈઃ બિગ બોસ સીઝન 9ના વિનર ટીવી એક્ટર પ્રિન્સ નરુલાના ઘરમાં હાલ શોકનો માહોલ છે. પ્રિન્સના ઘરમાં થયેલી એક દુર્ઘટનાથી સમગ્ર પરિવાર શોકમય છે. પ્રિન્સના ભાઈ રૂપેશ નરુલાની કેનેડાના ટોરેન્ટોમાં મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રૂપેશ નરુલા કેનેડામાં રહે છે. 1 જુલાઈના રોજ કેનેડના એક બીચ પર તે કેનેડા ડે મનાવી રહ્યો હતો ત્યારે જ દરિયામાં ડૂબી ગયો. દુર્ભાગ્યવશ તેને તરતાં પણ નહોતું આવડતું, આ કારણે તે પાણીમાંથી બહાર ન આવી શક્યો અને ડૂબવાથી તેનું મોત થઈ ગયું. બિગ બોસ વિજેતાના ભાઈનું પાણીમાં ડૂબવાથી થયું મોત, ઘટના વર્ણવતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો એક્ટર, જાણો વિગત પ્રિન્સે કહ્યું, તેનો ભાઈ સોમવારે મિત્રો સાથે દરિયા કાંઠે ગયા હતા. થોડીવાર પછી તેના મિત્રોને પાર્કિંગમાંથી કાર બહાર કાઢવાની હતી તેથી ત્યાંથી નીકળતા હતા, ત્યારે રૂપેશે કહ્યું તમે જાવ હું આવું છું. થોડીવારમાં રૂપેશના મિત્રોને ડૂબી ગયો ડૂબી ગયો તેવો અવાજ સંભળાયો. તે ગયો પરંતુ 20 મિનિટ સુધી રૂપેશ ન મળ્યો અને જ્યારે મળ્યો ત્યારે મોત થઈ ગયું હતું. રૂપેશના મિત્રો જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. બિગ બોસ વિજેતાના ભાઈનું પાણીમાં ડૂબવાથી થયું મોત, ઘટના વર્ણવતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો એક્ટર, જાણો વિગત પ્રિંસે જણાવ્યું, મુંબઈમાં જ તેના ભાઈના અંતિમ સંસ્કાર થશે. મારી માતા અને પપ્પા ભાઈની બોડી લેવા ગયા છે. યુવિકા અને ભાભી પણ સાથે ગયા છે, આટલું કહેતા જ પ્રિન્સ રડી પડ્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પ્રિન્સે કહ્યું, રૂપેશ 25 વર્ષનો હતો. બે મહિના પહેલા જ રૂપેશના લગ્ન થયા હતા, પરંતુ તેની પત્નીના વિઝા થયા નહોતા જેથી તે અમારી સાથે રહેતી હતી. ભાભી વિઝા મળ્યા બાદ તરત જ ત્યાં શિફ્ટ થવાના હતા. બિગ બોસ વિજેતાના ભાઈનું પાણીમાં ડૂબવાથી થયું મોત, ઘટના વર્ણવતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો એક્ટર, જાણો વિગત પ્રિન્સ નરુલા હાલ નચ બલિયે 9માં પત્ની યુવિકા ચૌધરી સાથે તૈયારીમાં વ્યસ્ત છે. શોના શૂટિંગ દરમિયાન તેને આ દુઃખદ ખબર મળી અને તે સેટ પર જ રડી પડ્યો હતો.  મિલિંદ દેવડાના સમર્થનમાં આવી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાવ્યા, જાણો વિગત વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલા કોહલીએ કહી આ મોટી વાત, જાણો વિગત શેરબજારના રોકાણકારોને પસંદ ન આવ્યું બજેટ, જાણો બે દિવસમાં કેટલા લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget