શોધખોળ કરો

‘તારક મહેતા…’ની આ એક્ટ્રેસનું બેબી શાવર યોજાયું, જૂની સોનુ-ગોલી સાથે કરી ખૂબ મસ્તી

રિયાના પતિ માલવ રાજદાએ બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું.

નવી દિલ્હીઃ ટેલીવિઝન એક્ટ્રેસ પ્રિયા આહૂજા ટૂંકમાં જ તેના પ્રથમ બાળકને જન્મ આપશે. થોડા જ સમય પહેલા પ્રિયાએ શાનદાર અંદાજમાં પોતાની પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. એવામાં હવે ફરી એક વખત પ્રિયાએ પોતાની બેબી બમ્પની લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં પ્રિયા આહૂજા પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 16 ઓક્ટોબરે પ્રિયાનું બેબી શાવર યોજાયું. પ્રિયાએ નજીકના લોકો સાથે બેબી શાવર પાર્ટીમાં ખૂબ એન્જોય કર્યું હતું. પ્રિયાના પતિ માલવ રાજદાએ બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રિયા અને માલવ માટે સેલિબ્રેશનનું ડબલ કારણ હતું- એક તો પ્રિયાનો બર્થ ડે અને બીજું બેબી શાવર. બેબી શાવરની તસવીરો પ્રિયા અને માલવે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. ‘તારક મહેતા…’ની આ એક્ટ્રેસનું બેબી શાવર યોજાયું, જૂની સોનુ-ગોલી સાથે કરી ખૂબ મસ્તી ‘તારક મહેતા…’ની આ એક્ટ્રેસનું બેબી શાવર યોજાયું, જૂની સોનુ-ગોલી સાથે કરી ખૂબ મસ્તી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરમાં ‘તારક મહેતા…’ની ટીમમાંથી ગોલી, જૂની સોનુ અને ભઈલુ જોવા મળ્યા હતા. પ્રિયાના પતિ માલવ રાજદાએ ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરની તસવીરો શેર કરતાં લખ્યું, ‘લવલી બર્થ ડે અને બેબી શાવર મારા પ્રેમ પ્રિયા માટે. આ દિવસને ખાસ બનાવવા માટે સૌનો આભાર.’ પ્રિયાએ પણ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લખ્યું, ‘યાદગાર દિવસ. બેબીશાવર કમ બર્થ ડે પાર્ટી, મારા મનગમતા લોકો સાથે.’ ‘તારક મહેતા…’ની આ એક્ટ્રેસનું બેબી શાવર યોજાયું, જૂની સોનુ-ગોલી સાથે કરી ખૂબ મસ્તી ‘તારક મહેતા…’ની આ એક્ટ્રેસનું બેબી શાવર યોજાયું, જૂની સોનુ-ગોલી સાથે કરી ખૂબ મસ્તી જણાવી દીઈએ કે પ્રિયા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રિટા રિપોર્ટરની ભુમિકા માટે ફેન્સમાં ખૂબ જ જાણીતી હતી. ફેન્સ પણ તેની આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાં તસવીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે પ્રિયા રીયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે. પ્રિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની હોટ અને સુંદર તસ્વીરો છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયાનો પતિ માલવ રાજદા ‘તારક મહેતા…’નો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા હતાં અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget