શોધખોળ કરો
ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી પ્રિયા પ્રકાશ, જોઈ થઈ જશો ફિદા, જુઓ તસવીરો
1/6

પ્રિયા પ્રકાશનો આ હોટ અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. આ વાયરલ તસવીરોમાં પ્રિયા બ્લકે ગાઉનમાં જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશના આ નવા લૂક પર ફેન્સ ફિદા છે.
2/6

પ્રિયા પ્રકાશ યૂથની સૌથી પસંદગીની એક્ટ્રેસ માનવામાં આવે છે. તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ પ્રિયાની કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
Published at : 15 Jan 2019 08:08 AM (IST)
Tags :
Priya PrakashView More





















