શોધખોળ કરો
બોયફ્રેન્ડ નિક જોનાસ અને તેના પરિવાર સાથે ડિનર કરવા પહોંચી પ્રિયંકા, જુઓ તસવીરો
1/5

નિક જોનાસ અને તેના પરિવાર સાથે પ્રિયંકા ડિનર માટે પહોંચી હતી.
2/5

થોડા સમય પહેલા જ નિક જોનાસ અને પ્રિયંકાએ સગાઈ કરી છે. જેની પાર્ટી થોડા સમયમાં મુંબઈમાં યોજાવાની છે. સગાઈની પાર્ટી માટે નિક પરિવાર સાથે મુંબઈ આવ્યો છે.
Published at : 18 Aug 2018 08:55 AM (IST)
View More




















